Site icon hindtv.in

ધારીમાં દિતલા ગામે કુદરતની અજીબ કમાલ

ધારીમાં દિતલા ગામે કુદરતની અજીબ કમાલ
Spread the love

ધારીમાં દિતલા ગામે કુદરતની અજીબ કમાલ
પાંચ પાનનાં બીલીપત્રનાં ત્રણ દુર્લભ વૃક્ષો જોવા મળ્યા
ખેડૂત ઉકાભાઇ ભટ્ટી દરરોજ બિલીપત્ર ઉતારી શ્રદ્ધાળુઓને ફ્રીમાં આપે છે
બિલીપત્ર લેવા શિવભક્તનો ભારે ઘસારો જોવા મળ્યો

ધારીના દિતલા ગામે કુદરતની અજીબ કમાલ પાંચ પાનનાં બીલીપત્રનાં ત્રણ દુર્લભ વૃક્ષો જોવા મળ્યા ખેડૂત ઉકાભાઇ ભટ્ટી દરરોજ પાંચ પાનનાં બસો થી ત્રણસો બિલીપત્ર ઉતારી શ્રદ્ધાળુઓને ફ્રીમાં આપે છે દર વર્ષે શ્રાવણ માસ દરમ્યાન બિલીપત્ર લેવા શિવભક્તનો ભારે ઘસારો જોવા મળે છે છું છે આ પાંચ પાનનાં બિલીપત્રનો મહિનામાં જુઓ આ રીપોર્ટમાં..

પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને બીલીપત્ર ચડાવવાનો અનોખો મહિમા છે બીલીપત્ર ભગવાન ભોળાનાથને પ્રિય માનવામાં આવે છે શિવપુરાણમાં તેનો ઉલ્લેખ કરાયો છે બીલીપત્ર શિવનું સ્વરૂપ છે અને તેની પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે પરંતુ સામાન્ય રીતે બીલીપત્રમાં ત્રણ પાન હોય છે જ્યારે ભાગ્યેજ જોવા મળતા પાંચ, સાત, વન અને 11 પાનનાં બિલીપત્ર દુર્લભ માનવામાં આવે છે ત્યારે ધારીના દિતલા ગામે આવેલ એક વાડીમાં દુર્લભ એવા પાંચ પાનનાં ત્રણ વૃક્ષ આવ્યા છે શ્રાવણ માસમાં દરમિયાન શિવ ભક્તો આ પાંચ પાનનાં બિલીપત્ર લેવા માટે આવે છે ત્યારે ધારી તાલુકાના દિતલા ગામે રહેતા અને ખેતી કામ કરતા ઉકાભાઈ ભટ્ટી નામના ખેડૂતની વાડીમાં દુર્લભ પ્રકારના બીલીપત્રનાં ત્રણ વૃક્ષો આવ્યા છે મોટો ત્રણ વૃક્ષો પર પાંચ અને સાતના બિલીપત્ર આવ્યા છે ખેડૂત ઉકાભાઇ એ જણાવ્યું હતું કે પહેલા ત્રણ પાનના જ બિલીપત્ર આવતા પરંતુ બે ત્રણ વર્ષથી અને સાત આઠ વર્ષોથી પાંચ પાનનાં બિલીપત્ર આવે છે આ ત્રણ વૃક્ષ પર મોટા ભાગ્યે પાંચ પાનનાં બિલીપત્ર જોવા મળે છે

શ્રાવણ માસમાં દરમિયાન બીલીપત્ર લેવા ભાવિકોને ભારે ધસારો જોવા મળ્યો બીલીપત્ર મેળવવા ભાવિકો દુર દુર આવે છે ખેડૂત ઉકાભાઇ દ્વારા બીલીપત્ર ઉતારી શિવભક્તોને આપે છે શિવ મંદિરોમાં જાતે મોકલે છે ભાવિકો મંગાવે તેને ફ્રીમાં મોકલી આપે છે જ્યારે હાલ શ્રાવણ માસમાં આ દુર્લભ બીલીપત્ર મેળવવા ભાવિકો દિતલા ગામે જોવા મળ્યા શ્રાવણ માસમાં બીલીપત્ર મેળવવા શિવ ભક્તો વાડીએ આવી આ દુર્લભ બીલીપત્ર નિઃશુલ્ક લઇ જાય છે તેમ જ અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત શહેર રસ્તા ભાવિકો પણ આ બીલીપત્ર મંગાવે પાંચ પાનનું બીલીપત્ર ભગવાન ૩ પાનનું બીલીપત્ર ભગવાન શિવનાં ત્રિશુલનું પ્રતીક ગણાય છે ઘણાં લોકો શિવજીના ત્રિનેત્ર સાથે સરખાવે છે. લોકોની માન્યતા પ્રમાણે બીલીપત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે જ્યારે પાંચ પાનનું બીલીપત્ર ભગવાન શિવના પાંચ મુખનું પ્રતીક માનવામાં આવે શિવના પાંચ રૂપો ” સઘાજાત, વામદેવ, અઘોર, તત્પુરુષ અને ઇશાનનું તેમજ પંચતત્વ-પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશનું પ્રતિનિધિત્વ કરે છે. આમ, પાંચ ભગવાન શિવને પ્રિય બીલીપત્રની ઉત્પત્તિ કેવી રીતે થઇ પાનનું ર્બીલીપત્ર શિવ ભક્તિ, આધ્યાત્મિક શુધ્ધતા અને બ્રહ્માંડની શક્તિઓ સાથે જોડાયેલ છે જ્યારે સાત પાનનાં બિલીપત્ર જ્યારે ૭ પાનના બીલીપત્રનાં વૃક્ષનું નિર્માણ થયું. માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન બીલીપત્ર શિવના સાત ગુણો અથવા સપ્ત થયેલા બીલીપત્રનાં વૃક્ષ, પાન, મૂળ, થડ, ડાળી બધામાં મા પાર્વતીનો અલગ-અલગ સ્વરૂપે વાસ છે. આમ, બીલીપત્રમાં માતા પાર્વતીનું પ્રતિબિંબ તથા સ્વરૂપ હોવાના ઋષિઓનું પ્રતિનિધિત્વ કરે છે. બીલીપત્ર શિવજીને અત્યંત પ્રિય છે તેથી શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે ત્યારે ભગવાન શિવને શા માટે બીલીપત્ર અર્પણ કરાય છે શિવપુરાણમાં સમુદ્ર મંથનમાંથી નીકળતા વિષને કારણે વિશ્વ સંકટમાં હતું ભગવાન શિવે બ્રહ્માંડની બીલીનાં વૃક્ષમાં પાંચ પાનના વૃક્ષમાં કુદરતી રીતે ૯૦ટકા પાંચ પાનના બીલીપત્ર જોવા મળે છે, જ્યારે ૬થી ૭ બીલીપત્ર ૭ પાનનાછે તેમજ ક્યારેક | પાન ખાવાથી વિષની અસર ઓછી થઈ, ત્યારથી ભગવાન શિવને બીલીનાં પાન ધરા ૧૧ પાનનું

Exit mobile version