Site icon hindtv.in

તાપી : માહિતી વિભાગમાં ગિફ્ટ હેમ્પર વિતરણમાં ભેદભાવ

તાપી : માહિતી વિભાગમાં ગિફ્ટ હેમ્પર વિતરણમાં ભેદભાવ
Spread the love

તાપી : દિવાળીની ઉજવણીના રંગમાં તાપી પોલીસએ ભંગ પાડ્યો
પોલીસએ 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

દારૂડિયાઓની દિવાળીની ઉજવણીના રંગમાં તાપી પોલીસએ ભંગ પાડ્યો.

તાપી LCB પોલીસએ 8,16,250 ના મુદ્દા માલ સાથે વિદેશી દારૂ નો જથ્થો ઝાડપી પાડ્યો. વિદેશી દારૂ ના જથ્થા સાથે એક આરોપી ને પણ ઝડપી પાડ્યો જ્યારે એક આરોપી ફરાર છે. વાલોડ તાલુકાના કહેર ગામ નજીક થી પોલીસ એ આરોપી સાથે ગાડી ઝડપી પાડી. ગાડીમાં ચોરખાનું બનાવી દારૂ ની હેરાફેરી કરવામાં આવી રહી હતી. દારૂ ક્યાંથી આવ્યો ક્યાં જતો હતો તે અંગે પોલીસ એ આગડ ની તાપસ હાથ ધરી…

Exit mobile version