Site icon hindtv.in

સુરતમાં પકડાયેલા 400.555 કિલો નશાકારક પદાર્થોનો નાશ

સુરતમાં પકડાયેલા 400.555 કિલો નશાકારક પદાર્થોનો નાશ
Spread the love

સુરતમાં પકડાયેલા 400.555 કિલો નશાકારક પદાર્થોનો નાશ
એક વર્ષમાં 11.22 કરોડનો ગાંજો, હાઈબ્રીડ ગાંજો, ચરસ, અફીણ અને
એમડી ડ્રગ્સ ઝડપાયું, દહેજની ફેક્ટરીની ભઠ્ઠીમાં સળગાવ્યો

સુરતના જુદાજુદા પોલીસ મથકમાં 34 જેટલા ગુનાઓમાં ઝડપાયેલ એનડીપીએસના મુદ્દામાલનો ડ્રગ્સ ડિસ્પોઝલ કમીટી દ્વારા નાશ કરાયો હતો.

સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી પોલીસે જુદાજુદા 34 જેટલા ગુનાઓમાં ઝડપી પાડેલા 11 કરોડ 22 લાખ 31 હજારથી વધુનો ડ્રગ્સ, ગાંજો, અફીણ સહિતનો જથ્થો કોર્ટની કાયદાકીય કાર્યવાહી પુર્ણ કરી ભરૂચ ખાતે આવેલ બીઈઆઈએલ કંપની ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટિના અધિકારીઓની હાજરીમાં સળગાવી નાશ કરવામાં આવ્યુ હતું.

Exit mobile version