Site icon hindtv.in

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનો જન્મદિવસ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનો જન્મદિવસ
Spread the love

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનો જન્મદિવસ
સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડીંગમાં કાર્યક્રમ
બાળકોને ફ્રુટ અને રમકડાનુ વિતરણ કર્યુ

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના પિતાના જન્મદિનનને લઈ સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડીંગમાં બાળકોને ફ્રુટ અને રમકડાનુ વિતરણ કર્યુ હતું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના પિતા રમેશચંદ્ર સંઘવીના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. નાયબ મુખ્યંત્રી દ્વારા પરિવાર સહિતનાઓ સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલ ના સ્ટેમ સેલ બિલ્ડીંગ ખાતે બાળકોને ફ્રુટ અને રમકડાનુ વિતરણ કરાયુ હતું. આ સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળકોના મોઢા પર ખુશી જોવા મળી હતી.

Exit mobile version