Site icon hindtv.in

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી
Spread the love

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી
મીડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ઉદ્યોગકારો સાથે બેઠક કરી
કલેકટર સહિતનાઓ અધિકારીઓ હાજર રહ્યા

સુરતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી જેમાં કલેકટર સહિતનાઓ હાજર રહ્યા હતાં.

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતુ. સુરત મહાનગર પાલિકાના ઈન્ટેગ્રેટેડ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર આઈસીસીસી ખાતે મળેલી આ બેઠકમાં ગાંધીનગર ઔદ્યોગિક સચિવ સહિત સુરત જિલ્લા કલેકટર અને ઉદ્યોગકારો હાજર રહ્યા હતાં. ખાડી દેશમાં ચાલી રહેલ યુદ્ધને લઈને ઉદ્યોગો પર થયેલી અસરને લઈને ચર્ચાઓ કરાઈ હતી. ટેકસટાઇલના યાર્ન, લુમ્સ વગરે ઉદ્યોગકારો સાથે બેઠક કરાઈ હતી અને એલપીજી ગેસ અછતને લઈને પણ ચર્ચા થઈ હતી. તો અગાઉ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ હતી.

Exit mobile version