Site icon hindtv.in

સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાના વિસ્તારમાં ડિમોલિશન

સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાના વિસ્તારમાં ડિમોલિશન
Spread the love

સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાના વિસ્તારમાં ડિમોલિશન
ડીકેએમ હોસ્પિટલ પાસે બનેલ પાર્કિંગની દિવાલનુ ડિમોલીશન
રસ્તાને નડતરરૂપ દિવાલ દુર કરાતા વાહન ચાલકોને પણ રાહત

સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાના વિસ્તારમાં ડીકેએમ હોસ્પિટલ પાસે બનેલ પાર્કિંગની દિવાલનુ ડિમોલીશન કરવામાં આવ્યુ હતું.

સુરત પુર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાના વિસ્તારમાં ગેરકાયદે દિવાલ દુર કરાઈ હતી. ડીકેએમ હોસ્પિટલ પાસે અરવિંદ રાણાના વિસ્તારમાં પાર્કિંગની દિવાલ ગેરકાયદેસર બનાવાઈ હોય જેનુ સુરત મહાનગર પાલિકાની સેન્ટ્રલ ઝોન દ્વારા ડિમોલીશન કરાયુ હતું. રોડ રસ્તાને નડતરરૂપ દિવાલ દુર કરાતા વાહન ચાલકોને પણ રાહત થઈ હતી.

Exit mobile version