Site icon hindtv.in

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડિગ્રી એનાયત કરાઈ

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડિગ્રી એનાયત કરાઈ
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડિગ્રી એનાયત કરાઈ
નર્સિંગ વિભાગના ચોથા વર્ગના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ખાસ ઉપસ્થિત રહ્યા

સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિભાગના ચોથા વર્ગના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ હતી. તો આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

સુરત નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ વિભાગના વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ હતી. નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિભાગના ચોથા વર્ગના વિધાર્થીઓને વીએનએસજીયુના કુલપતિ ર્ડો. કિશોરસિંહ ચાવડાના હસ્તે ડિગ્રી આપવામાં આવી હતી. જેમાં 58 જેટલા વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ હતી. સાથે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતાં. નર્સિંગ વિભાગના વિધાર્થીઓએ કઈ રીતે દર્દીઓ સાથે વર્તવું અને કઈ ફરજોનું ધ્યાન રાખો તે બાબતે માર્ગદર્શન પણ અપાયુ હતું.

Exit mobile version