દાહોદના પશુપાલકોથી દાણમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો લેવાનો નિર્ણય

Featured Video Play Icon
Spread the love

દાહોદના પશુપાલકોથી દાણમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો લેવાનો નિર્ણય
કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો
પંચામૃત દાણમાં એક રૂપિયો ઓછો લેવામાં આવશે

કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પશુપાલકો માટે કરી મોટી જાહેરાત

કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પશુઓને ખવડાવવામાં આવતા પંચામૃત દાણમાં પ્રતિકિલો દીઠ ૧ રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે મોરવા (રેણાં) વિસ્તારમાં ખેડૂતો સાથે પાક નુક્સાની અંગે મળેલી બેઠકમાં પંચમહાલ ડેરીના ચેરમેન દ્રારા આ જાહેરાત કરાય છે. ખેતી પાકની સાથે ઘાસચારાને થયેલા નુકસાનને ધ્યાને લઇ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકો પાસેથી દાણમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો લેવાનો નિર્ણય લીધો છે કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ એકાદ બે મહિના સુધી ત્રણેય જિલ્લાના પશુપાલકો પાસેથી પંચામૃત દાણમાં એક રૂપિયો ઓછો લેવામાં આવશે છે, દાણના ભાવમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો કરવાની જાહેરાતને લઈ પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *