Site icon hindtv.in

સુરતના ઉધના ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલ આગમાં મૌત

સુરતના ઉધના ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલ આગમાં મૌત
Spread the love

સુરતના ઉધના ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલ આગમાં મૌત
આગમાં દાઝેલા પાંચ પૈકી બે કામદારોના હોસ્પિટલના બિછાને મોત
પ્લાસ્ટીકના દાણા બનાવતી ફેક્ટરીના સ્ક્રેપના ગોડાઉનમાં હતી આગ

સુરતના ઉધના ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગમાં દાઝેલા પાંચ પૈકી બે કામદારોના હોસ્પિટલના બિછાને મોત નિપજ્યા હતાં.

સુરતના ઉધનામાં પ્લાસ્ટિક ગોડાઉનમાં લાગેલી આગ માં ગંભીર રીતે દાઝેલા પાંચ માંથી બે કામદારોના મોત નિપજ્યા હતાં. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાંચ દાઝેલા કર્મચારીઓમાંથી બેના હોસ્પિટલના બિછાને જ મોત નિપજ્યુ હતું. તો ઉધનાના પ્લાસ્ટીકના દાણા બનાવતી ફેક્ટરીના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. હાલ તો બે કામદારો ના મોતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version