Site icon hindtv.in

ભિલોડામાં આકસ્મિક વીજળી પડવાથી મોત મામલો

ભિલોડામાં આકસ્મિક વીજળી પડવાથી મોત મામલો
Spread the love

ભિલોડામાં આકસ્મિક વીજળી પડવાથી મોત મામલો
પરિવારને સરકાર તરફથી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી

ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે બે યુવકો પર આકસ્મિક વીજળી પડવાથી મૃત્યું પામેલ યુવકના પરિવારને સરકારશ્રી તરફથી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી

મેઘરજ તાલુકાના ધરોલા ગામના મૃતક યુવક ગેલાત લાલાજીભાઈ શઁકરભાઈના પરિવારને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી આકસ્મિક મૃત્યું સહાય અંતર્ગત ચાર લાખની સહાય ચૂકવવામાં આવી મેઘરજ ભિલોડા ધારાસભ્ય પી. સી. બરંડા સાહેબ, મેઘરજ ભિલોડા તાલુકા વિકાસ અધિકારી, ભિલોડા મામલતદાર તેમજ ઘોરવાડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી જશોદાબેન જગદીશભાઈ દ્વારા દુઃખી પરિવારને ચાર લાખનો સહાયનો ચેક અર્પણ કરી પરિવારને સાંત્વના પાઠવી

Exit mobile version