Site icon hindtv.in

મુંજીયાસર ગામે પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન

મુંજીયાસર ગામે પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન
Spread the love

મુંજીયાસર ગામે પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન
જગતનો તાત ખેડૂત ચિંતાતૂર બન્યો
15 વિધાની ડુંગળીના પાકમાં ટ્રેક્ટર ફેરવી વળતરની માંગ કરી.

બગસરાના મોટા મુંજીયાસર ગામે પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન જગતનો તાત ખેડૂત ચિંતાતૂર બન્યો ખેડૂતે 15 વિધાની ડુંગળીના પાકમાં ટ્રેક્ટર ફેરવી સરકાર સામે વળતરની માંગ કરી..

અમરેલીના બગસરા પંથકમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ જોવા મળી બગસરા પંથકમાં જગતનો તાત ચિંતિત તુર બન્યા ખેડૂતે 15 વીઘાની ડુંગળીમાં ટેકટર ફેરવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો સરકાર શ્રી દ્વારા 10, હજાર કરોડ ના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી ત્યારે ખેડૂતોને પૂરતું વળત ન મળતું હોય તેની સામે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે ખેડૂતોની માંગ છે કે થોડો ઘણો પાક બસ્યો તેના પૂરતા ભાવ મળે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે ખેડૂતે 15 વીઘા ની ડુંગળીમાં રોટાવેટર ટ્રેક્ટર ફેરવી સરકાર સામે વળતર આપે તેવી માંગ કરવામાં આવી .

Exit mobile version