Site icon hindtv.in

દાહોદના માજી પાલિકા પ્રમુખના દાગીના ઉતારી બે ગઠીયા ફરાર

દાહોદના માજી પાલિકા પ્રમુખના દાગીના ઉતારી બે ગઠીયા ફરાર
Spread the love

દાહોદના માજી પાલિકા પ્રમુખના દાગીના ઉતારી બે ગઠીયા ફરાર
ધોળા દિવસે દાન આપવાનું અને ભંડારાનું કહી વિશ્વાસ જીત્યો
આગળ પણ દાહોદમાં આવી ઘટના બની ચૂકી છે

આમ તો ચોર અને લૂંટારોનું કોઈ ધર્મ હોતું નથી પણ આમાં વાત કરીએ દાહોદની જ્યાં ધર્મ ના નામ પર માજી પાલિકા પ્રમુખના દાગીના ઉતારી બે ગઠીયા ફરાર

દાહોદના પડાવ ની દૂધીમતી નદી કિનારે શીતળા માતા મંદિર સામે રહેતા પાલિકાના પૂર્વ પ્રમુખ વિદ્યાબેન મોરિયા સવારે 10:00 કલાકે પોતાના ઘરે હતા ત્યારે બે યુવકો બાઈક ઉપર આવ્યા હતા અને ઘરની બહાર બેસેલા વિદ્યાબેન ને મંદિરમાં દાન કરવાનું કહી મંદિરમાં ગયા હતા બે યુકોએ મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ વિદ્યાબેન ના ધર્મ પ્રવેશ્યા હતા અને તેમણે પોતાના ખિસ્સામાંથી રૂપિયાની ગડ્ડી કાળી અને વિદ્યાબેન ને જણાવ્યું હતું કે આ પૈસા સોના સાથે અડાવીએ તો જ પવિત્ર થાય ત્યારબાદ દાન થાય તેમ જણાવતા વિદ્યાબેન ને પહેરેલી સોનાની બુટ્ટી સાથે કઢાવવા કહેતા એક યુકે તેમના માથા પર હાથ મૂકી અને વિદ્યાબેન ને પહેરેલી સોનાની બુટ્ટી વિટિયો અને ગળામાં ના પહેરેલા સોનાની ચેન ઉતારી બંને ગઠીયા ફરાર થયા હતા., વિદ્યાબેન ને જાન થતાં, ત્યાં સુધી ગાંઠીયા ભાગી ચૂક્યા હતા, જોવા નું એ રહ્યું કે આવા ફ્રોડ લોકો ક્યારે પકડાય છે,….

Exit mobile version