Site icon hindtv.in

દાહોદ : લીમખેડાની મોર્ડન સ્કૂલની બેદરકારી સામે આવી

દાહોદ : લીમખેડાની મોર્ડન સ્કૂલની બેદરકારી સામે આવી
Spread the love

દાહોદ : લીમખેડાની મોર્ડન સ્કૂલની બેદરકારી સામે આવી
લીમખેડાની મોર્ડન સ્કૂલમાં ઝેરી સાપ નીકળતા વિદ્યાર્થીઓમા ભયનો માહોલ
વિધાર્થીનીની હાજરીમા ઝેરી સાપ પકડતા વિધાર્થીના જીવ સાથે ખિલવાડ
આચાર્ય ગોપી પટેલે વિધાર્થીઓના જીવ સાથે કર્યો ખિલવાડ
બે જવાબદાર આચાર્ય સામે કડક પગલા ભરવાની ઉઠી લોક માંગ

દાહોદના લીમખેડાની મોર્ડન સ્કૂલમાં ઝેરી સાપ નીકળતા વિદ્યાર્થીઓમા ભયનો માહોલ જોવા મળ્યો હતો.

દાહોદના લીમખેડાની મોર્ડન સ્કૂલની બેદરકારી સામે આવી છે. વાતેમ છે કે વિધાર્થીનીની હાજરીમા ઝેરી સાપ પકડતા વિધાર્થીના જીવ સાથે ખિલવાડ કરાયો હતો. આચાર્ય ગોપી પટેલે વિધાર્થીઓના જીવ સાથે ખિલવાડ કર્યો હતો. વિધાર્થીઓને કમ્પાઉન્ડ મા ઉભા કરીને ઝેરી સાપને એક વ્યક્તિએ બહાર કાઢ્યો.સાપ વ્યક્તિના હાથ માંથી આકસ્મિક છુટીને ભાગવા જતા કોઈ વિધાર્થીને ડંખ મારતો તો જવાબદારી કોની? આ બે જવાબદાર આચાર્ય સામે કડક પગલા ભરવાની લોક માંગ ઉઠી રહી છે. થોડા દિવસો પહેલા ગ્રામ મોર્ડન સ્કુલના કમ્પાઉન્ડમા ચાલતી GLRS સ્કૂલની 100 જેટલી વિદ્યાર્થીનીઓને ફુડ પોઈઝનીગની ઘટનાસામે આવી હતી. જે ઘટનાની તપાસ હાલ ચાલી રહી છે ત્યારે વધુ એકવાર આચાર્યની ગંભીર બેદરકારી સામે આવી છે. આખરે શાળાના આચાર્ય કેમ વિધાર્થીઓના જીવ સાથે રમત રમી રહ્યા છે ?. ગરીબ આદિવાસી વિધાર્થીઓના જીવનની કોઈ જ કિંમત નથી ? એક વ્યક્તિ દ્વારા instagram પર વિડીયો અપલોડ કરતા ઘટના સામે આવી હતી. રાજ્ય સરકાર ક્યારે જાગશે અને આવા બેદરકાર આચાર્ય સામે ક્યારે ભરશે

Exit mobile version