Site icon hindtv.in

સુરત કતારગામ વિસ્તારમાં સાયબર ક્રાઈમનુ રેકેટ

સુરત કતારગામ વિસ્તારમાં સાયબર ક્રાઈમનુ રેકેટ
Spread the love

સુરત કતારગામ વિસ્તારમાં સાયબર ક્રાઈમનુ રેકેટ
ગુનામાં નાસતા ફરતા વધુ એક આરોપીને ઝડપ્યો
આરોપીને પાટણથી સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા

સુરત કતારગામ વિસ્તારમાં સાયબર ક્રાઈમનુ રેકેટ ઝડપી પાડવાના ગુનામાં નાસતા ફરતા વધુ એક આરોપીને પાટણથી સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે.

સુરતના કતારગામ વિસ્તારમાંથી સાયબર ક્રાઈમની ટીમે સાયબર ક્રાઈમ આચરતી ટોળકીને ઝડપી પાડી મોબાઈલ ફોન, લેપટોપ, બેંકોની ચેકબુક, પાસબુક સહિત કબ્જે કરી હતી. જે ગુનામાં નાસતા ફરતા આરોપી એવા પાટણના સરસ્વતી તાલુકાના વાગડોદ ગામના વિદ્યાર્થી કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઈ દેસાઈને પાટણથી ઝડપી પાડ્યો હતો. તો આ ગુનામાં અગાઉ મુખ્ય આરોપી મીત શાહ, યશ શિંદે, રૂષિકેશ સપકાળ, નિલેશ સોલંકી, પરેશ મોદી, જતીન ઠક્કર અને દિપકુમાર ઠક્કરની સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી છે.

Exit mobile version