Site icon hindtv.in

સુરતમાં સાયબર ક્રાઈમ સેલની કાર્યવાહી

સુરતમાં સાયબર ક્રાઈમ સેલની કાર્યવાહી
Spread the love

સુરતમાં સાયબર ક્રાઈમ સેલની કાર્યવાહી
સાયબર સ્લેવરીના બે આરોપીઓ ઝડપાયા
આરોપીઓ મુંબઈ તથા સાબરકાંઠા ખાતેથી ઝડપાયો

સાયબર સ્લેવરીના ઈન્ટરનેશનલ રેકેટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને મુંબઈ તથા સાબરકાંઠા ખાતેથી સાયબર ક્રાઈમ સેલની ટીમે ઝડપી પાડ્યો છે.

ભારતના જુદાજુદા રાજ્યના નોકરી શોધતા લોકોને વિશ્વાસમાં લઈ નોકરીની લાલચ આપી નોકરી અપાવવાના બહાને થાઈલેન્ડ ખાતે મોકલી બન્ને દેશો વચ્ચે આવેલ નદીમાંથી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમારમાં સાયબર ક્રાઈમના ગુના આચરતી ચાઈનીઝ ગેંગને સોંપી દેવા મામલે સાયબર ક્રાઈમની ટીમે વધુ બે આરોપીઓ શસાંક યોગેન્દ્ર બાસુદેવ સહાય સક્સેનાને મુંબઈથી અને દાનીશ સુલેમાન હસન દાંત્રેલીયાને સાબરકાંઠા ખાતેથી ઝડપી પાડ્યા હતાં. તો અત્યાર સુધી આ ગુનામાં છ આરોપીઓ પોલીસ હાથે ઝડપાયા છે.

Exit mobile version