Site icon hindtv.in

સુરતમાં યશ બેંક કર્મચારી સાથે મળી ક્રાઈમ આચર્યું

સુરતમાં યશ બેંક કર્મચારી સાથે મળી ક્રાઈમ આચર્યું
Spread the love

સુરતમાં યશ બેંક કર્મચારી સાથે મળી ક્રાઈમ આચર્યું
બોગસ એનઆરઆઈઓના એકાઉન્ટ ખોલ્યા
આરોપી અઝમતસાહીદ ઈમ્તીયાઝ શેખને ઝડપી પાડ્યો

સુરતમાં યશ બેંક કર્મચારી સાથે મળી બોગસ એનઆરઆઈઓના એકાઉન્ટ ખોલાવનારને ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યો હતો.

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને અધિક પોલીસ કમિશનર દ્વારા મ્યુલ એકાઉન્ટ બેંકમાં ખોલાવનાર અને ખોટા નામે સીમ કાર્ડ વેંચનારાઓ વિરૂદ્ધમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈ ઈકો સેલની ટીમ તપાસમાં હતી ત્યારે ઉત્રાણ પોલીસ મથકમાં નોંધાયેલા યશ બેંક કર્મચારી સાથે મળી બોગસ એનઆરઆઈઓના એકાઉન્ટ ખોલાવનાર એવા અઝમતસાહીદ ઈમ્તીયાઝ શેખને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો ઉત્રાણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version