મહુવાના નવા ઝાપા વિસ્તારમાં ગાયનો આંતક
ઘટનાના સીસીટીવી વીડિયો જુઓ
ભાવનગરમાં મહુવાના નવા ઝાપા વિસ્તારમાં ગાયનો આંતક જોવા મળ્યો
મહુવાના નવા ઝાપા ગોપનાથજી મંદિર અને લાઇબ્રેરી વિસ્તારમાં એક ગાંડી થયેલી ગાયનો આંતક આવતા જતા અહીંના સ્થાનિક લોકો ઉપરાંત આ વિસ્તારમાં એક અર્બન હેલ્થ સેન્ટર અને બે ત્રણ પ્રાઇવેટ દવાખાના આવેલા હોય ઉપરાંત પ્રસિદ્ધ ગોપનાથજી મંદિર આવેલું હોય અહીં લોકોની ભારે અવરજવર અને હલચલ કે ધમધમતો વિસ્તાર છે હમણાં મળતા સમાચાર મુજબ રોડ ઉપર ચાલ્યા જાય ત્યાં 9 જવાનને અડફેટે લેતા આ વિસ્તારમા થોડીવાર માટે હાહાકાર મચી જવા પામ્યો હતો જો અહીંના સ્થાનિક નવ યુવાનો દોડી આવીને યુવાનનો જીવ બચાવ્યો હતો અહીંના લોકોની માંગણી છે કે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ ગાંડી થયેલી ગાયને પકડીને અને યોગ્ય જગ્યાએ નિરાકરણ લાવે તેઓ અહીંના લોકો ઈચ્છે રહ્યા છે. આ બનાવ આપ સીસીટીવી વીડિયોમાં જોઈ શકો છો.

