Site icon hindtv.in

ભાવનગર શહેરના ડીમાર્ટ પાસે વીજ કરંટ લાગતા ગાયનું મોત

ભાવનગર શહેરના ડીમાર્ટ પાસે વીજ કરંટ લાગતા ગાયનું મોત
Spread the love

ભાવનગર શહેરના ડીમાર્ટ પાસે વીજ કરંટ લાગતા ગાયનું મોત
વરસાદના કારણે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરના વીજ પોલમાં કરંટ

ભાવનગર શહેરના ડીમાર્ટ પાસે વીજ કરંટ લાગતા ગાયનું મોત

ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ નજીક ડીમાર્ટ પાસે આવેલી શક્તિનગર સોસાયટીમાં વીજ કરંટ લાગતા ગાયનું મોત નીપજ્યું. પ્રાથમિક માહિતી મુજબ, વરસાદના કારણે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરના વીજ પોલમાં કરંટ ઉતરતાં ગાય તેની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો સ્થાનિકોએ પીજીવીસીએલની બેદરકારી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે વરસાદી સિઝનમાં વીજ સુરક્ષાના જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે

Exit mobile version