Site icon hindtv.in

ડિંડોલીમાં લગ્ન પ્રસંગમાં દંપતિ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો

ડિંડોલીમાં લગ્ન પ્રસંગમાં દંપતિ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો
Spread the love

ડિંડોલીમાં લગ્ન પ્રસંગમાં દંપતિ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો
અસામાજિક તત્વો બેફામ અને બેખોફ થઈ ફરી રહ્યા છે

સુરતના ડિંડોલો વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં દંપતિ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં મનોજ મારવાડી અને તેની પત્ની પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો હતો. મહિલએ આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે કોઈ પણ કારણ વગર છ થી સાત જેટલા અસામાજિક તત્વો દ્વારા તેઓ પર હુમલો કરાયો હતો જો કે તેઓ દ્વારા પોલીસને દજાણ કરાઈ હોવા છતા કોઈ કામગીરી કરાતા અસામાજિક તત્વો બેફામ અને બેખોફ થઈ ડિંડોલી વિસ્તારમાં ફરી રહ્યા છે ત્યારે હાલ તો અસામાજિક તત્વોને લઈ કરાયેલા આક્ષેપો બાદ પોલીસ આ મામલે શુ પગલા લે છે તે જોવુ રહ્યું…

Exit mobile version