Site icon hindtv.in

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારી પરત ખેંચી

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારી પરત ખેંચી
Spread the love

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારી પરત ખેંચી
પીરછલ્લા વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઇન્દુબેન પરમાર
કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચાતા ભાજપ માટે જીત સરળ

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પીરછલ્લા વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઇન્દુબેન જયમલસિંહ પરમારે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દીને પોતાની ઉમેદવારી પરત ખેંચી

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પીરછલ્લા વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઇન્દુબેન જયમલસિંહ પરમારે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દીને પોતાની ઉમેદવારી પરત ખેંચ્યું હતું, કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચાતા ભાજપ માટે જીત સરળ બનશે, આ વોર્ડમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ જામતો હોય ત્યારે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસને પડ્યો મોટો ફટકો. ભાજપ શહેર પ્રમુખના વોર્ડમાં પહેલી બેઠક માટે જીત સરળ બનશે

Exit mobile version