Site icon hindtv.in

ભાવનગરના પીરછલ્લા વિસ્તારમાં નજીવી બાબતે મારામારી

ભાવનગરના પીરછલ્લા વિસ્તારમાં નજીવી બાબતે મારામારી
Spread the love

ભાવનગરના પીરછલ્લા વિસ્તારમાં નજીવી બાબતે મારામારી
5થી 6 ઈસમોએ દુકાન પાસે બોલાચાલી બાદ મારામારી કરી હોવાનો આક્ષેપ
દુકાનમાં તોડફોડનો વીડિયો સામે આવ્યો, વેપારીઓ પોલીસ મથકે પહોંચ્યા

ભાવનગરના પીરછલ્લામાં મારામારી અને દુકાનમાં તોડફોડનો લાઈવ વીડિયો સામે આવ્યો

ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાં આવેલી મહેતા શેરીમાં નજીવી બાબતે મારામારી અને દુકાનમાં તોડફોડની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ, સામું જોવા જેવી નજીવી બાબતે 5થી 6 ઈસમો દુકાન પાસે પહોંચ્યા હતા અને બોલાચાલી બાદ મારામારી કરી હોવાનો આક્ષેપ છે આ દરમિયાન દુકાનમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે। ઘટનાને પગલે સ્થાનિક દુકાનદારો અને વેપારીઓ એકઠા થઈ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે રજૂઆત કરી હતી। ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version