Site icon hindtv.in

સુરત કોગ્રેસના મહામંત્રી અને યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ વચ્ચે મારામારી

સુરત કોગ્રેસના મહામંત્રી અને યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ વચ્ચે મારામારી
Spread the love

સુરત કોગ્રેસના મહામંત્રી અને યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ વચ્ચે મારામારી
પૈસાની લેતી દેતી મામલે તેઓ વચ્ચે થયેલી માથાટુક બાદ મારામારી
અવિનાશ તિવારીએ પ્રિન્સ પાંડે વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા

સુરત કોગ્રેસના મહામંત્રી અને યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ વચ્ચે મારામારી થયા બાદ એક બીજા પર આક્ષેપો કરાયા હતાં.

સુરત શહેર કોંગ્રેસ મહામંત્રી અવિનાશ તિવારી અને ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રિન્સ પાંડે વચ્ચે મારામારીની ઘટના બની હતી. પૈસાની લેતી દેતી મામલે તેઓ વચ્ચે થયેલી માથાટુક બાદ મારામારીની ઘટના બની હતી. જેમાં અવિનાશ તિવારીના માથે તથા શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ અવિનાશ તિવારીએ પ્રિન્સ પાંડે વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતાં.

Exit mobile version