Site icon hindtv.in

ચોક બજાર પોલીસની કામગીરી, દુષ્કર્મ આરોપી પકડાયો”

ચોક બજાર પોલીસની કામગીરી, દુષ્કર્મ આરોપી પકડાયો”
Spread the love

ચોક બજાર પોલીસની કામગીરી, દુષ્કર્મ આરોપી પકડાયો”
“લગ્નની લાલચ આપી સગીરને ભગાડનાર આરોપી સકંજામાં”
લગ્નના બહાને સગીરને ભગાડનાર ગુડ્ડુકુમાર શાહ ઝડપાયો

સુરતની ચોક બજાર પોલીસે સગીર બાળાને લગ્નની લાલચે અપહરણ કરી જઈ બળાત્કાર ગુજારવાના ગુનિામાં બે મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર જૈન, અને મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાને લઈ પીઆઈ એસડી રાતડાની ટીમ પીએસઆઈ વીડી ડોડીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો મહાવિરસિંહને મળેલી બાતમીના આધારે અહેકો રાહુલભાઈ અને અહેકો મહાવિરસિંહએ સાથે મળી પંડોળ ફુલવાડી વિસ્તારમાંથી ચોક બજાર પોલીસ મથકમાં સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી ગુડ્ડુકુમાર ગોવિંદ શાહને ઝડપી પાડી બાળાને મુક્ત કરાવી હતી.

Exit mobile version