Site icon hindtv.in

સુરતમાં ચોક બજાર પોલીસે મહેકાવી માનવતા

સુરતમાં ચોક બજાર પોલીસે મહેકાવી માનવતા
Spread the love

સુરતમાં ચોક બજાર પોલીસે મહેકાવી માનવતા
52 વર્ષીય કાકા એટીએમમાં 10 હાજર ભુલી ગયા હતા
10 હાજર રૂપિયા પાછા મળતા કાકા રડી પડ્યા

એસબીઆઈ બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ વૃદ્ધ એટીએમમાં જ રૂપિયા ભુલી ગયા હતા જે રૂપિયા એક યુવાનને મળતા તેણે પોલીસની મદદથી વૃદ્ધને રૂપિયા પરત કરતા વૃદ્ઘની આંખોમાં આસુ આવી ગયા હતં.

સુરત શહેરમાં ચોક બજાર પોલીસે માનવતા મહેકાવી હોવાની ઘટના બની હતી. જેમાં એક 52 વર્ષના વૃદ્ધ એસબીઆઈ બેંક ના એટીએમ માં દસ હાજર ભુલી જતા વિવેક પ્રજાપતિ નામના યુવકને મળ્યા હતા જેણે આ પૈસાની ચોક બજાર

પોલીસ જાણ કરી પરત કર્યા હતાં. જેને લઈ ચોક બજાર પોલીસે વૃદ્ધને શોધી કાઢી ચોક બજાર પોલીસમાં તેમને રૂપિયા પરત કરતા તેમની આંખોમાં આસુ આવી ગયા હતાં. તો વૃદ્ધ પાનનો ગલ્લો ચલાવી ગુજરાન ચલાવતા હોવાનુ સામે

આવ્યુ છે.

Exit mobile version