Site icon hindtv.in

સુરત અલથાણ ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં ક્લોરિન ગેસ લીકેજ

સુરત અલથાણ ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં ક્લોરિન ગેસ લીકેજ
Spread the love

સુરત અલથાણ ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં ક્લોરિન ગેસ લીકેજ
મનપાના સંચાલિત સ્વિમિંગ પૂલમાં ક્લોરિન ગેસ લીકેજ
ક્લોરિન ગેસ લીકેજ થતા ફાયર તંત્ર દોડતું થયું

સુરત મનપા સંચાલિત અલથાણ ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં ક્લોરિન ગેસ લીકેજ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતમાં સ્વિમિંગ પૂલમાં ક્લોરિન ગેસ લીકેજની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ મનપાના સંચાલિત સ્વિમિંગ પૂલમાં ક્લોરિન ગેસ લીકેજ થતા ફાયર તંત્ર દોડતું થયું હતું. અને ફાયર વિભાગની ટીમ તથા ટેક્નિશિયનની સ્થલે દોડી જઈ ક્લોરીન ગેસ લીકેજની પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયરની ટીમે બીએસએફના માસ્ક પહેરીને કામગીરી કરી હતી તો પાંચ સિલિન્ડરમાંથી એકમાં લીકેજ સર્જાયો હોવાનુ સામે આવ્યુ છે.

 

Exit mobile version