સુરતના સરથાણા વિસ્તારમાં બાળકો પાણીની ટાંકી ઉપર

Featured Video Play Icon
Spread the love

સુરતના સરથાણા વિસ્તારમાં બાળકો પાણીની ટાંકી ઉપર
ફસાયલો પતંગ લેવા જતા વિડીયો શોશીયલ મીડિયામાં વાયરલ
બાળકોને ઈજા થાય તો જવાબદાર કોણ ?

સુરતના સરથાણા વિસ્તારમાં યોગીચોક પાસે પાણીની ટાંકી પર નાના બાળકો ફસાયલો પતંગ લેવા જતા વિડીયો શોશીયલ મીડિયામાં વાયરલ થયો છે.

સુરતમાં હાલ એક વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં સરથાણા વિસ્તારમાં યોગીચોક પાસે આવેલ પાણીની ટાંકી પર નાના બાળકો ફસાયેલો પતંગ લેવા ઉપર ચડ્યા હતા જેને લઈ કોની પરમિશન થઈ બાળકો પાણીની ટાંકી ઉપર ચડ્યા તે તપાસનો વિષય છે. જો ન કરે નારાયણ આ દરમિયાન બાળકોને કોઈ પણ જાતની બાળકોને ઈજા થાય તો જવાબદાર કોણ તેવા સવાલો પણ વાયરલ વિડીયોમાં કરાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *