Site icon hindtv.in

બનાસકાંઠા જિલ્લાના મેરા ગામના બાળકો સુરતમાં

બનાસકાંઠા જિલ્લાના મેરા ગામના બાળકો સુરતમાં
Spread the love

બનાસકાંઠા જિલ્લાના મેરા ગામના બાળકો સુરતમાં
સુરત ઠાકોર સમાજના આગેવાનોએ સેવા આપી

બનાસકાંઠા જિલ્લાના મેરા ગામના બાળકો સુરતમાં રમત ગમતમાં ભાગ લેવા માટે બે દિવસથી આવ્યા

બનાસકાંઠા જિલ્લાના મેરા ગામના 40 થી 50 વિદ્યાર્થીઓ બે દિવસમાં સુરત આવ્યા તો સુરત ઠાકોર સમાજના આગેવાનોએ સેવા આપતા રહેવા જમવા અને સવારે ચા પાણીને નાસ્તાની વ્યવસ્થા કરી હતી, તેમાં સુરત જિલ્લા પ્રમુખ દાદુજી ઠાકોર, નટુભા બારોટ, રમેશજી ભટાર, બકાજી ઠાકોર, અને સમગ્ર સુરત જિલ્લાની ઠાકોર સમાજના આગેવાનો ખડે પગે ઊભા રહીને સેવા આપી હતી

Exit mobile version