Site icon hindtv.in

મહિધરપુરા હિરા બજારના વેપારી સાથે ઠગાઈ

મહિધરપુરા હિરા બજારના વેપારી સાથે ઠગાઈ
Spread the love

મહિધરપુરા હિરા બજારના વેપારી સાથે ઠગાઈ
લાખોની ઠગાઈ આચરનાર બે ઠગોને પોલીસે ઝડપ્યા
મહેશ લખાણી અને જૈમીન લખાણીને ઝડપી કાર્યવાહી હાથ ધરી

મહિધરપુરા હિરા બજારના વેપારીને વિશ્વાસમાં લઈ તેની સાથે લાખોની ઠગાઈ આચરનાર બે ઠગોને મહિધરપુરા પોલીસે ઝડપી પાડયા છે.

સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અને મદદનીશ પોલીસ કમીશનર ઈ ડીવીઝનની સુચનાથી પી.આઈ. એન.એ. બ્રહ્મભટ્ટની ટીમ પીએસઆઈ એસ.એ. આસનાનીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ અજીતસિંહ અને અ.હે.કો. વિક્રમસિંહને મળેલી બાતીમીના આધારે મહિધરપુરા પોલીસ મથકમાં હિરા વેપારી સાથે લાખોની ઠગાઈ આચરનાર બે ઠગ મહેશ લખાણી અને જૈમીન લખાણીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Exit mobile version