Site icon hindtv.in

અરવલ્લી જિલ્લામાં રક્ષાબંધનના પર્વની ઉજવણી

અરવલ્લી જિલ્લામાં રક્ષાબંધનના પર્વની ઉજવણી
Spread the love

અરવલ્લી જિલ્લામાં રક્ષાબંધનના પર્વની ઉજવણી
બહેન કેદીબંદીઓને રાખડી બાંધવા માટે પહોંચી
ભાઈ બહેનના પ્રેમના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા

અરવલ્લી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી…

મોડાસા સબજેલ ખાતે બહેન કેદીબંદીઓને રાખડી બાંધવા માટે પહોંચતા, લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા… ભાઈની જલ્દીથી જેલમુક્તી થાય, તે માટે બહેનોએ પ્રાર્થના કરી હતી.. અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બહેન ભાઈના કાંડે રાક્ષા કવચ બાંધવા પહોંચી હતી.. મોડાસા સબજેલ ખાતે જેલ પ્રસાશન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.. આ સાથે જેલ પ્રશાસન દ્વારા પ્રથમવાર બહેનોને છોડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા..

Exit mobile version