Site icon hindtv.in

મોડાસાના ગારૂડીધામ ગોગા મંદિરે નાગપંચમીની ઉજવણી

મોડાસાના ગારૂડીધામ ગોગા મંદિરે નાગપંચમીની ઉજવણી
Spread the love

મોડાસાના ગારૂડીધામ ગોગા મંદિરે નાગપંચમીની ઉજવણી
મોટી સંખ્યામાં ગોગા બાપાના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા

મોડાસાના ગારૂડી ગામે આવેલા પૌરાણિક જાદેવના ગોગા મહારાજ મંદિરે આજે નાગ પંચમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી. આજના દિવસે અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ગોગા બાપાના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગોગા મહારાજને કેસરવાળું દૂધ અને બાજરીની કુલર ધરાવીને સૌ ભક્તો નાગ દેવતાનું પૂજન કરે છે. હજારો ભક્તો આજના દિવસે ગોગા મહારાજના દર્શન સાથે પ્રસાદ પણ ગ્રહણ કરે છે અને આખો દિવસ ગોગા મહારાજનું ભજન કીર્તન કરે છે.

Exit mobile version