Site icon hindtv.in

માંડવી નગરમાં હનુમાન જન્મોત્સવ ની ઠેર ઠેર ભક્તિભાવ માહોલમાં ઉજવણી.

માંડવી નગરમાં હનુમાન જન્મોત્સવની ઠેર ઠેર ભક્તિભાવ માહોલમાં ઉજવણી.
Spread the love

માંડવી નગરમાં હનુમાન જન્મોત્સવ ની ઠેર ઠેર ભક્તિભાવ માહોલમાં ઉજવણી.

માંડવી નગરમાં આજરોજ હનુમાન દાદા નો જન્મોત્સવ નગરના હનુમાન દાદા ના મંદિરોમાં હવન પૂજા તથા આરતી ઉતારે ભક્તિભાવ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી હનુમાન દાદા નો જન્મોત્સવ હોવાથી વહેલી સવારથી ભક્તો હનુમાન દાદા ના દર્શન ને ઉમઠી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં માંડવી નગર ખાતે તાપી મેઇન રોડ ખાતે કષ્ટભંજન હનુમાન દાદા ના મંદિરે મારુતિ નગર ખાતે , અંબાજી રોડ માછીવાડ ખાતે, રોકડિયા હનુમાન દાદાના મંદિરે સવારે હવન પૂજા અર્ચના તથા આરતી ઉતારવામાં આવી હતી તેમજ તમામ હનુમાન દાદાના મંદિરે બંધારણો ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો જર્ની ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ લાહવો લઈ ધન્યતા અનુભવી હતી..

Exit mobile version