Site icon hindtv.in

સુરતમાં લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપાયો

સુરતમાં લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપાયો
Spread the love

સુરતમાં લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપાયો
આગમકુમાર ઉત્તમ પટેલને એસઓજીની ટીમે ઝડપ્યો
5 ડિસેમ્બરના રોજ એસઓજીની ટીમે અડાજણથી પકડ્યો હતો

સુરતમાં લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપાયેલા આરોપીને ગાંજો આપનારને પણ એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ એસઓજીની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે. ત્યારે ગત 5 ડિસેમ્બરના રોજ એસઓજીની ટીમે અડાજણ વિસ્તારમાંથી હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક કાપડ વેપારીને ઝડપી પાડ્યો હતો જેને ગાંજાનો જથ્થો આપનાર અડાજણ હનીપાર્ક રોડ પર રહેતા આગમકુમાર ઉત્તમ પટેલને પણ એસઓજીની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

Exit mobile version