Site icon hindtv.in

સુરતમાં ચુંટણીની જાહેરાત બાદ વોર્ડ નંબર 24 અને 28ના ઉમેદવારો

સુરતમાં ચુંટણીની જાહેરાત બાદ વોર્ડ નંબર 24 અને 28ના ઉમેદવારો
Spread the love

સુરતમાં ચુંટણીની જાહેરાત બાદ વોર્ડ નંબર 24 અને 28ના ઉમેદવારો
આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા પ્રચાર ઝુંબેશ પણ શરૂ
વોર્ડ નંબર 24 અને 28ના ઉમેદવારોએ ઘરે ઘરે જઈ ડોર ટુ ડોર પ્રચાર કર્યો

સુરતમાં ચુંટણીની જાહેરાત બાદ આપ દ્વારા ઉમેદવારોના નામો જાહેર કરાયા છે ત્યારે આપના વોર્ડ નંબર 24 અને 28ના ઉમેદવારોએ ઘરે ઘરે જઈ ડોર ટુ ડોર પ્રચાર કરી સમર્થન માંગ્યુ હતું.

સુરત મહાનગર પાલિકાની ચુંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે સુરતમાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા 120માંથી 75 ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. જેને લઈ સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા પ્રચાર ઝુંબેશ પણ શરૂ કરી દેવાય છે. તો સુરતમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 24 અને 28ના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કરી ઘરે ઘરે જઈ પ્રજાનો સમર્થન માંગ્યુ હતું.

Exit mobile version