Site icon hindtv.in

સુરતના લિંબાયતમાં પત્નિ અને તેના ભાઈના ઝઘડામાં સાળાની હત્યા

સુરતના લિંબાયતમાં પત્નિ અને તેના ભાઈના ઝઘડામાં સાળાની હત્યા
Spread the love

સુરતના લિંબાયતમાં પત્નિ અને તેના ભાઈના ઝઘડામાં સાળાની હત્યા
પતિથી રિસાઈ પિયર ગયેલી પત્નિ બાળકને મળવા ગયો હતો પતિ
પોલીસે અકીલ ઉર્ફે ચીકોલીયા સલીમ ગફુર શાહને ઝડપી પાડ્યો

સુરતના લિંબાયતમાં પતિથી રિસાઈ પિયર ગયેલી પત્નિ અને બાળકને મળવા ગયેલા પતિએ પત્નિ અને તેના ભાઈના ઝઘડામાં સાળાની હત્યા કરી નાંખી હતી.

સુરતની લિંબાયત પોલીસની ટીમ પી.આઈ. એન.કે. કામળીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે લિંબાયત ખાતે આવેલ લિંબાયતમાં સાળાની હત્યા કરનાર હત્યારા એવા અકીલ ઉર્ફે ચીકોલીયા સલીમ ગફુર શાહને ઝડપી પાડ્યો હતો. તો આરોપીની પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે તેની પત્નિ સાથે તેનો ઝઘડો થતા પત્નિ રીસાઈને નવ મહિનાથી પિયર આવી ગઈ હતી. અને પોતે પત્નિ અને પુત્રને મળવા જતા પત્નિના ભાઈએ બહેનને સાસરે જવાનુ કહેતા તેઓ નવચ્ચે ઝઘડો થતા ભાઈએ બહેનને થપ્પડ મારતા ઉશ્કેરાયેલા અકીલએ પોતાની પત્નિને થપ્પડ કેમ માર્યો તેમ કહી ઝઘડો કરી સાળાને મોપેડ પર ભટકાવી દઈ સીમેન્ટનો બ્લોક મારી હત્યા કરી નાંખી હતી. હાલ તો લિંબાયત પોલીસે હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version