Site icon hindtv.in

રાજસ્થાનથી ડ્રગ્સ લાવી સુરતમાં વેપલો

રાજસ્થાનથી ડ્રગ્સ લાવી સુરતમાં વેપલો
Spread the love

રાજસ્થાનથી ડ્રગ્સ લાવી સુરતમાં વેપલો
ડ્રગ્સ માફીયાને ક્રાઈમ બ્રાન્ચે આયુર્વૈદીક ગરનાળા પાસેથી ઝડપ્યા
પોલીસે 7.72 લાખથી વધુની મત્તા કબ્જે કરી

રાજસ્થાનથી ડ્રગ્સ લાવી સુરતમાં ઘુસાડનાર ડ્રગ્સ માફીયાને ક્રાઈમ બ્રાન્ચે આયુર્વૈદીક ગરનાળા પાસેથી ઝડપી પાડી લાખોનો ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે જનરલ સ્કોર્ડની ટીમને મળેલી બાતમીના આધારે આર્યુવૈદિક ગરનાળા પાસેથી રાજસ્થાનના બાલોતરાના નરેન્દ્ર પ્રહલાદરામ ડારાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ઝડતી લેતા તેની પાસેથી 7.50 લાખથી ધુની કિંમતનો એમડી ડ્રગ્સ સાથે રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી આવતા પોલીસે 7.72 લાખથી વધુની મત્તા કબ્જે કરી હતી. જે અંગે ડીસીપી દ્વારા વધુ માહિતી અપાઈ હતી.

Exit mobile version