Site icon hindtv.in

સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડનાર બુટલેગરો

સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડનાર બુટલેગરો
Spread the love

સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડનાર બુટલેગરો
ડીસીપી ઝોન 6 સહિતની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો
એસડીએમ પ્રાંત અને મનપાના અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો

સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડનાર બુટલેગરો પાસેથી પકડાયેલ એક કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો ડીસીપી ઝોન છ સહિત નશાબંધી અધિકક્ષ, એસડીએમ પ્રાંત અને મનપાના અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો.

સુરતમાં દારૂબંધીના બુટલેગરો ધજાગરા ઉડાડે છે. ત્યારે સુરતના ડીસીપી ઝોન છમાં આવતા ડિંડોલી, સચીન, સચીન જીઆઈડીસી અને ભેસ્તાન પોલીસ મથકમાં છેલ્લા એકથી દોઢ વર્ષમાં ઝડપાયેલા આશરે 1 કરોડ 1 લાખ 652 રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો ડીસીપી ઝોન છ રાજેશ પરમાર, નશાબંધી અધિકક્ષક તન્ના, એસડીએમ પ્રાંત ભંડેરી અને સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો.

Exit mobile version