Site icon hindtv.in

સુરતમાં અન્યનો પ્લોટ પચાવી પાડવાના ઈરાદે બોગસ સોદા ચીઠ્ઠી

સુરતમાં અન્યનો પ્લોટ પચાવી પાડવાના ઈરાદે બોગસ સોદા ચીઠ્ઠી
Spread the love

સુરતમાં અન્યનો પ્લોટ પચાવી પાડવાના ઈરાદે બોગસ સોદા ચીઠ્ઠી
બોગસ સહીઓ કરી પ્લોટો અન્યને વેચાણ કરવા સોદો કરનાર ઠગ
ઠગ મોહસીન પઠાણને આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો

સુરતમાં અન્યનો પ્લોટ પચાવી પાડવાના ઈરાદે બોગસ સોદા ચીઠ્ઠી બનાવી બોગસ સહીઓ કરી પ્લોટો અન્યને વેચાણ કરવા સોદો કરનાર ઠગને આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરતમાં આર્થિક ગુનાઓ વદી રહ્યા હોય જેને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા મિલ્કત સંબંધી ગુનાઓ આચરનારાઓ સામે લાલ આંખ કરાઈ છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચમાંનોંધાયેલી ફરિયાદમાં અન્યનો પ્લોટ પચાવી પાડવાના ઈરાદે બોગસ સોદા ચીઠ્ઠીઓ બનાવી ફરિયાદી તથા સાહેદોની બોગસ સહીઓ કરી પ્લોટો અન્યને વેચાણ કરવા સોદો કરનાર મોહસીન પઠાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા જ આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ઠગ એવા મોહસીન પઠાણને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version