Site icon hindtv.in

સુરતમાં બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ

સુરતમાં બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ
Spread the love

સુરતમાં બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ
થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ
કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સાથે સ્થાનિકો હાજર રહ્યા

સુરતના સચીન જીઆઈડીસી પોલીસ અને સચીન પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ હતું.

સુરત પોલીસ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વારંવાર રક્તદાન કેમ્પ સહિતનુ આયોજન કરે છે. ત્યારે સુરતના સચીન જીઆઈડીસી પોલીસ અને સચીન પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ હતું. સુરતના સચીન જીઆઈડીસી રોડ નંબર ત્રણ ઉડીપી ઢોસા સેન્ટર સામે ડીજીવીસીએલ સબ ડીવીઝન કચેરીની બાજુના ગ્રાઉન્ડમાં યોજાયેલા મેગા રક્તદાન કેમ્પની સુરત પોલીસ કમિશનર દ્વારા સવારે 10.30 કલાકે બ્લડ કેમ્પની શરૂઆત કરાવી હતી. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સાથે સ્થાનિકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સુત્રને સાર્થક કર્યુ હતું.

Exit mobile version