Site icon hindtv.in

સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકા માટે ભાજપનો સંકલ્પ

સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકા માટે ભાજપનો સંકલ્પ
Spread the love

સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકા માટે ભાજપનો સંકલ્પ
દેશ આર્થિક સામાજિક અને વૈશ્વિક પટલ પર અવ્વલ નંબરે પહોંચાડવા
13 વોર્ડના 52 ઉમેદવારોને વિકસિત ભારતના શપથ અપાવ્યા

સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકા માટે પ્રદેશ ભાજપે વિકસિત ગુજરાત અને વિકસિત ભાજપ સંકલ્પ લેવડાવવાનું નક્કી કર્યું છે.

જેમાં નવસારી મહાનગરપાલિકાના તમામ પસંદગી પામેલા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ 2047 માં વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનો સંકલ્પ લેવડાવ્યો હતો. દેશ આર્થિક સામાજિક અને વૈશ્વિક પટલ પર અવ્વલ નંબરે પહોંચાડવા માટેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મહાનગરપાલિકાના ઉમેદવારો હાજર રહ્યા હતા. 13 વોર્ડના 52 ઉમેદવારોને વિકસિત ભારતના શપથ અપાવ્યા હતા. ગુજરાતના નાણામંત્રી અને નવસારી જિલ્લા ના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ ઉમેદવારોને વિકસિત ભારતના સંકલ્પ લેવડાવ્યા હતા….

Exit mobile version