Site icon hindtv.in

બીજેપી ફોર વિકસીત કેરલમની કાઉન્સીલરોની ટીમ સુરત

બીજેપી ફોર વિકસીત કેરલમની કાઉન્સીલરોની ટીમ સુરત
Spread the love

બીજેપી ફોર વિકસીત કેરલમની કાઉન્સીલરોની ટીમ સુરત
રેલ્વે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયુ
સુરત મનપાના વિવિધ પ્રોજેક્ટો, કામગીરી સહિતનુ નિક્ષિણ કરશે

બીજેપી ફોર વિકસીત કેરલમની કાઉન્સીલરોની ટીમ સુરત આવી પહોંચી હતી જેઓનુ રેલ્વે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયુ હતું.

બીજેપી ફોર વિકસીત કેરલમ માટે ત્યાના કોર્પોરેટરો એટલે કે કાઉન્સિલરોની એક ટીમ સુરત આવી પહોંચી હતી. ટ્રેન માર્ગે સુરત આવેલા કેરલાના કાઉન્સીલરોનુ સુરત રેલ્વે સ્ટેશન પર સુરત ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. જ્યાંથી આ કાઉન્સીલરોની ટીમ સર્કીટ હાઉસ ખાતે પહોંચી હતી. સુરતમાં 16મી ફેબ્રુઆરી સુધી રોકાનાર આ ટીમ સુરત મનપાના વિવિધ પ્રોજેક્ટો, કામગીરી સહિતનુ નિક્ષિણ કરશે સાથે ભાજપના મંત્રીઓ સહિતનાઓ સાથે મીટીંગ પણ કરશે.

Exit mobile version