Site icon hindtv.in

ભાજપની નગરસેવિકા સેજલબેન ગોહેલે કોંગ્રેસનો ખેસ પેહર્યો

ભાજપની નગરસેવિકા સેજલબેન ગોહેલે કોંગ્રેસનો ખેસ પેહર્યો
Spread the love

ભાજપની નગરસેવિકા સેજલબેન ગોહેલે કોંગ્રેસનો ખેસ પેહર્યો
વોર્ડ નં 3 ભાજપની નગરસેવિકા કોંગ્રેસમાં જોડાઈ

ભાવનગરમાં ભાજપમાં મહિલાઓ સુરક્ષિત નથી ના આક્ષેપો સાથે ભાજપ સાથે કોર્પોરેટર સેજલબેન ગોહેલે છેડો ફાડ્યો

ભાવનગરમાં ભૂતકાળમાં નગરસેવિકા ઉપર બુટલેગર દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો , જેને લઈને પક્ષ ન જાણકારી આપવામાં આવી હતી, પત્રકાર પરિષદ દરમિયાન સેજેલબેને કોંગ્રેસનો ખેસ પહેર્યો અને કહ્યું ભાજપના લોકો સાથે વાતચીત ચાલે છે આગામી દિવસોમાં ભાજપના લોકો કોંગ્રેસનો ખેસ પહેરશે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેર કોંગ્રેસ દ્વારા 17 મુદાનું કમિટમેન્ટ પત્ર જાહેર કર્યુ, એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું

શહેરમાં ચાલતી સીટી બસ માં વિદ્યાર્થીઓ , મહિલાઓને વિનામૂલ્ય મુસાફરી તેમજ પીવા માટેનું શુદ્ધ પાણી દિવસમાં બે વાર આપવામાં આવશે જેવા મુદાઓ આવરી લેવામાં આવેલ છે….

Exit mobile version