Site icon hindtv.in

સુરત મનપાના વોર્ડ નંબર 3 માં ભાજપના ઉમેદવારો

સુરત મનપાના વોર્ડ નંબર 3 માં ભાજપના ઉમેદવારો
Spread the love

સુરત મનપાના વોર્ડ નંબર 3 માં ભાજપના ઉમેદવારો
સ્થાનિકોએ સતત સવાલોનો મારો ચલાવી વીરોધ કર્યો
ભાજપના ઉમેદવારો પાસે જનતાના પ્રશ્નો નો કોઈ જવાબ ન હતો

સુરત મનપાના વોર્ડ નંબર 3 માં ભાજપના ઉમેદવારોને આવકાર આપ્યા બાદ સ્થાનિકોએ સતત સવાલોનો મારો ચલાવી વીરોધ કર્યો હતો.

સુરત મહાનગર પાલિકાના વોર્ડ 03 માં ભાજપનો સખ્ત વિરોધ જોવા મળી રહ્યો છે. લોકોએ પહેલા ભાજપના ઉમેદવારોને હાર પહેરાવી સ્વાગત કર્યુ હતું. અને સ્વાગત કર્યા બાદ સવાલોનો મારો ચલાવ્યો હતો. સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોને પાંચવર્ષમાંશુ કર્યુ તેવા સવાલો કર્યા હતાં જેને લઈ ભાજપના ઉમેદવારો પાસે જનતાના પ્રશ્નો નો કોઈ જવાબ ન હતો. આખરે સ્થાનિક મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરાતા ઉમેદવારો ત્યાંથી નિકળી ગયા હતાં.

Exit mobile version