Site icon hindtv.in

કુંભારવાડા નારી રોડ પર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

કુંભારવાડા નારી રોડ પર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
Spread the love

કુંભારવાડા નારી રોડ પર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર ડમ્પર ચાલકે બેફિકરાઈથી વાહન હંકારતા બાઈક ચાલકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ઘટનામાં બાઈક કામ્બડ ઉદેશભાઈ રમેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી..

Exit mobile version