Site icon hindtv.in

સચીન લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા

સચીન લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા
Spread the love

સચીન લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા
રીઢા લૂંટારૂને ગણતરીના કલાકોમાં ઝડપી પાડાયો
સચીન બોણંદ ગામ નજીકથી આરોપીની ધરપકડ

સચીન ખાતે બનેલ લુંટના ગુનામાં સંડોવાયેલા રીઢા લુંટારૂને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનરની સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે સચીન બોણંદ ગામ નજીકથી સચીન પોલીસ મથકમાં લુંટના ગુનામાં સંડોવાયેલા માથાભારે ઝારખંડના સાહેબગંજનો અને હાલ સચીન જીઆઈડીસી ખાતે પાલીગામમાં રહેતા સુબોધ ધર્મેન્દ્ર રામાણીને ઝડપી પાડી તેનો કબ્જો સચીન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version