અકસ્માતમાં ભાવનગરના પરિવાર વેર વિખેર થયો.
હેલી સવારે મનાલી નજીક થયેલ અકસ્માતમાં 5 ના મૌત
હાઈવે પર વાહન ખાઈમાં ખાબડતાં બન્યો અકસ્માત
વહેલી સવારે મનાલી નજીક થયેલ અકસ્માતમાં ભાવનગરના પરિવાર વેર વિખેર થયો.
તારીખ 4 મેં ના સમય 7 વાગે અમદાવાદથી મનાલી ફલાઈટ હતી, ભાવનગરથી મનાલી ગયેલ લલિતભાઈ ફતનાની અને તેમના પરિવાર ન હિમાચલ પ્રદેશમાં ગંભીર અકસ્માત નડ્યો, મનાલી બેલા જતા સમયે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં ૨૮ નંબરના હાઈવે પર તેમનું વાહન ખાઈમાં ખાબક્યું જેમાં બાળકો સહિત કુલ 9 લોકો સામેલ હતા, જેમાંથી ૪ લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરી નજીકની હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને અન્ય ૫ સભ્યોના અવસાન થયા છે

