ભાવનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં ખળભળાટ
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલએ પ્રતિક્રિયા આપી
ભાવનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.
ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ સામે અપહરણનની ફરિયાદને પગલે પોલીસ અટક્યાત કરતા. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલએ પ્રતિક્રિયા આપી છે. લાલભા ગોહિલ સામે કોંગ્રેસના ઉમેદવારોને છુપવાની વાતને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની ભાલ વિસ્તારના પોલીસ મથક પર પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાયા છે.

