ભાવનગર કુંભારાણા વિસ્તાર છેલ્લા 15 દિવસથી સમસ્યા ગટરનું કામ
ગટર લાઈનનું કામ કરતા પાણીની લાઈન તૂટી જતા પાણીની તંગી.
ભાવનગર કુંભારાણા વિસ્તાર છેલ્લા 15 દિવસથી સમસ્યા ગટર લાઈનનું કામ કરતા પાણીની લાઈન તૂટી જતા માણસોને પાણીની તંગી.
ભાવનગર કુંભારાણા વિસ્તાર છેલ્લા 15 દિવસથી સમસ્યા ગટરનું ગટર લાઈનનું કામ શરુ હોઈ જેને લઇ પાણી લાઈન તૂટી છ જેને વહેલી તકે રીપેર કરે અને જે ખાડો ખોદ્યો છે તેને લઇ 108 ને આવવામાં એવી તકલીફ પડે છે. ખુલ્લો ખાડામાં કાલે એક છોકરો પડી જતા એમને નાની મોટી ઈજા થતા તરત બહાર કાઢ્યો હતો. છોકરો રમતો રમતો પડી જતા અચાનક કોઈ એવી દુર્ઘટના થઈ હોત તો બાળકનો જીવ ગુમાવત, જીવ ગુમાવ્યો હોત તો આની જવાબદારી અધિકારી કોઈ લેત ? લોકોની ઉગ્ર માંગ છે કે વહેલી તકે આ ખાડાના કામ પૂરું કરે કા ખાડાને ઢાંકે.. આ ખાડો પંદર દિવસથી ખુલ્લો છે. અબ્દુલ કલામની સ્કૂલ ગુજરાત હાઉસિંગ બોર્ડ કોઈ ફોરવીલ ના નીકળે તેવી મેન રોડ ઉપર સમસ્યાથી પરેશાન લોકોએ વહેલી તકે આનું કામ પૂરું કરવાની માંગ કરી છે, આજે 50 થી 60 ઘરમાં પાણી બંધ થઈ ગયું છે જેને પગલે પાણી માટે વલખા મારવા પડે છે

