Site icon hindtv.in

ભાવનગર જીએસટી મોબાઈ સ્કવોર્ડની ટીમે વાહનો ડીટેઇન કર્યા

ભાવનગર જીએસટી મોબાઈ સ્કવોર્ડની ટીમે વાહનો ડીટેઇન કર્યા
Spread the love

ભાવનગર જીએસટી મોબાઈ સ્કવોર્ડની ટીમે વાહનો ડીટેઇન કર્યા
ચાલક દ્વારા કોઈ સંતોષકારક જવાબ નહી આપી શકતા બંને વાહનો ડીટેઇન

ભાવનગર જીએસટી મોબાઈ સ્કવોર્ડની ટીમે જુદા જુદા વિસ્તારમાંથી બે વાહનો ડીટેઇન કરવામાં આવ્યા

ભાવનગર જીએસટી મોબાઈલ સ્કવોર્ડની ટીમ આજે જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન જુદા જુદા વિસ્તારમાં બે વાહનો ને અટકાવી તેમાં રહેલા માલસામાન અંગે બિલ વગેરે આધાર માંગવામાં આવતા ચાલક દ્વારા કોઈ સંતોષકારક જવાબ નહી આપી શકતા બંને વાહનો ડીટેઇન કરી તેને બહુમાળી ભવન ખાતે લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Exit mobile version