Site icon hindtv.in

સુરતમાં બેફામ કારચાલકે બાઇકચોકને મારી ટક્કર.

સુરતમાં બેફામ કારચાલકે બાઇકચોકને મારી ટક્કર.
Spread the love

સુરતમાં બેફામ કારચાલકે બાઇકચોકને મારી ટક્કર.
જહાંગીરપુરા-ડભોલી બ્રિજ ઉપરનો બનાવ.
બેફામ કાર દોડાવતો વીડિયો આવ્યો સામે.
જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો વીડિયો.

સુરતમાં બેફામ રીતે કેટલાક ચાલકો કાર ચલાવી લોકોના જીવને જોખમમાં મુકે છે ત્યારે જહાંગીરપુરા ડભોલી બ્રિજનો વિડીયો વાયરલ થયો છે જેમાં બેફામ જોખમી રીતે કાર ચલાવનારે એક બાઈક ચાલકને ટક્કર મારી હતી.

સુરતના જહાંગીરપુરા-ડભોલી બ્રિજ પર બેફામ કાર ચાલકનો વીડિયો વાયરલ થયો છે. બેફામ જોખમી રીતે કાર ચલાવનારે જહાંગીરપુરા-ડભોલી બ્રિજ પર એક બાઈક ચાલકને ટક્કર મારી હતી. તો વાયરલ વીડિયોમાં કાર ચાલક બેફામ રીતે કાર હંકારતો સ્પષ્ટ દેખાય છે. ત્યારે આ સમગ્ર ઘટના પાછળથી આવી રહેલા એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. જેને લઈ હવે આ વિડીયો વાયરલ થતા કાર ચાલક સામે પગલા લેવાશે કે કેમ તે જોવુ રહ્યું…

Exit mobile version