Site icon hindtv.in

સુરતની સલાબતપુરા પોલીસ મથકમાં ગૌમાંસનો ગુનો

સુરતની સલાબતપુરા પોલીસ મથકમાં ગૌમાંસનો ગુનો
Spread the love

સુરતની સલાબતપુરા પોલીસ મથકમાં ગૌમાંસનો ગુનો
ગૌમાંસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
આરોપી એવા રઈશ ઉર્ફે ભુખડ મતીન શેખને ઝડપ્યો

સુરતની સલાબતપુરા પોલીસ મથકમાં ગૌમાંસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશરની સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે સલાબતપુરા પોલીસ મથકમાં ગૌ માસના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા રઈશ ઉર્ફે ભુખડ મતીન શેખને ડીંડોલી ઈકલેરા રોડ અલમદીના સોસાયટીના નાકેથી ઝડપી પાડી તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version